Download RTI Handbook

માહિતી (મેળવવાના) અધિકાર અધિનિયમ ર૦૦પ અન્વયે જાહેર જનતાની જાણકારી તેમજ ઉપયોગ અર્થે ઉદ્યોગ અને ખાણ વિભાગને સંબંધિત સંકલિત માહિતીની વિગત

અનુક્રમણિકા

પ્રકરણ ક્રમાંક વિગત
વ્યાખ્યાઓ
સંગઠનની વિગતો, કાર્યો અને ફરજો
૩ ડી અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો
વિભાગે કાર્યો કરવા માટેના અધિનિયમો, નિયમો, વિનિયમો, સૂચનાઓ, નિયમસંગ્રહ અને દફતરો
નીતિ ધડતર અથવા નીતિના અમલ સંબંધી જનતાના સભ્યો સાથે સલાહ પરામર્શ અથવા તેમના પ્રતિનિધિત્વ માટેની કોઇ વ્યવસ્થા હોય તો તેની વિગત
જાહેરતંત્ર અથવા તેના નિયંત્રણ હેઠળની વ્યક્તિઓ પાસેના દસ્તાવેજોની કક્ષાઓ અંગેનું પત્રક
જાહેરતંત્રના ભાગ તરીકે રચાયેલ બોર્ડ, પરિષદ, સમિતિઓ અને અન્ય સંસ્થાઓનું પત્રક
સરકારી માહિતી, અધિકારીઓના નામ, હોદ્દો અને અન્ય વિગતો
નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યપદ્ધતિ
૧૦ ડી અધિકારીઓ અને કર્મચારીઓની માહિતીપુસ્તિકા (ડિરેકટરી)
૧૧ વિનિયમોમાં જોગવાઈ કર્યા મુજબ મહેનતાણાની પદ્ધતિ સહિત દરેક અધિકારી અને કર્મચારીને મળતું માસિક મહેનતાણું
૧૨ પ્રત્યેક સંસ્થાને ફાળવેલ અંદાજપત્ર
૧૩ સહાયકી કાર્યક્રમોના અમલ અંગેની પદ્ધતિ
૧૪ આપેલ રાહતો, પરમિટ કે અધિકૃતિ મેળવનારની વિગતો
૧૫ કાર્યો કરવા માટે નક્કી કરેલાં ધોરણો
૧૬ વીજાણુરૂપે ઉપલભ્ય માહિતી
૧૭ માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલભ્ય સવલતોની વિગત
૧૮ અન્ય ઉપયોગી માહિતી